તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યાનો પ્રયાસ:યુવાનને સળગાવી નાખવા મામલે દેરાણી-જેઠાણીએ ઝેરી દવા પીધી

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાલિતાણામાં પૈસાની લેતી-દેતી મામલે પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવી નાખવાની જેની પર ફરિયાદ છે તેમના ઘરે આવી કેટલાક લોકો દ્વારા વારંવાર ધમકી આપી શારીરીક માનસિક ત્રાસ અપાતો હોય તેની બીકના કારણે પરિવારની બે મહિલાઓ(દેરાણી-જેઠાણી) સેજલબેન જયદીપભાઈ કોટિલા(ઉ.વ. 35) અને ચેતનાબેન વલકુભાઈ કોટીલા(ઉ.વ. 35)એ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા બંન્નેને સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. જે બાબતે પાલિતાણા ટાઉન પોલીસે નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો