લોકડાઉન / શહેરમાં યુનિયનો દ્વારા લોકડાઉનના નિયમોનું પાલન કરીને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શિત

Demonstrations protested by unions in the city
X
Demonstrations protested by unions in the city

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

ભાવનગર.  આજરોજ ભાવનગરમાં સીટુ, બેંક વર્કર્સ, યુનિયન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઇઝ એસોસીએશન સહિતના યુનિયનો દ્વારા પાનવાડી ચોક ખાતે લોકડાઉનના નિયમોનું પાલન કરીને પ્લેકાર્ડ સાથે સીટુના અરુણ મહેતા, અશોક સોમપુરા, જયેશ ભાઈ ઓઝા સહિતના આગેવાનોની હાજરીમાં રોષ પ્રદર્શિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે બાંધકામ મજૂરો લારી-ગલ્લા પાથરણા વાળા, સફાઈ કામદારોએ પણ પોતાના વિસ્તારમાં પ્લેકાર્ડ સાથે કાર્યક્રમ યોજ્યો હતો. મજુરોને લોકડાઉનનો પુરો પગાર ચુકવવા શ્રમજીવીઓ િવરોધી કાયદાઓ પરત કરવા, અને અન્ય અન્યાય રોકવા બાબતે રજૂઆત કરાઈ હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી