તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:મેથળાગામે રેશનશોપ ફરી શરૂ કરવા માંગ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

તળાજા તાલુકાના મેથળા ગામે છેલ્લા ત્રણ વર્ષથી રેશનશોપ ડિલરે રાજીનામુ આપતા રેશનશોપ બંધ છે.ગામમાં મજુર વર્ગની સંખ્યા ઘણી જ છે જેથી તેઓને મજુરી પાડીને 7 કિલોમીટર દુર આવેલા વેજોદરી ગામે જવું પડે છે.જેથી મેથળા ગામમાં ફરી રેશનશોપ શરૂ કરવા તળાજા મામલતદારને મેથળા ગ્રામજનો તેમજ પૂર્વ રેશનશોપ ડિલર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો