તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર દરમિયાન મોત:ઝેરી દવાનું પાણી પીવાઈ જતાં યુવતીનું મોત

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાગધણીબા ગામે વાડી વિસ્તારમાં રહેતા ઘુઘાભાઇ રાઠોડની પુત્રી કાજલબેન (ઉ.વ.20)એ દવા છાંટેલા ખેતર ના પાક માંથી નીકળતા પાણીના ધોરિયા માંથી પાણી પીધા બાદ તેમની તબીયત બગડતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું આજે મોત નિપજ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો