તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:શોક લાગતા મહિલાનું મોત

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરતેજ પોલીસ તાબેના માલણકા ગામે ઉજીબેન મથુરભાઇ બારૈયા (ઉ.વ.50) માલણકા ગામે ટાવર પાસે તેના પ્લોટમાં મકાનનુ કડીયા કામ કરતા હોઇ તે દરમિયાન અકસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગતા સારવારમાં ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો