તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઝેરી દવાની અસર થતા આધેડનું મોત

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઇ ખાતે રહેતા ધીરૂભાઇ દાનાભાઇ લાડુમોર(ઉ.વ.40)તા.1-12ના રોજ તેની વાડીએ દવા છાંટતા હતા તે દરમિયાન ઝેરી દવાની અસર થતા સારવાર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા સારવાર દરમિયાન આજે તેમનુ મૃત્યુ નિપજ્યુ છે. બનાવ અંગે પોલીસે મૃતકની પી.એમ.સહિતની કાર્યવાહી હાથ ધરી અકસ્માતે મોત અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો