તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ઘોઘારોડ પર રહેતા રાજુભાઇ મનજીભાઇ ગોહેલે અારોપીઅો અેઝાજ મન્સુરી, રફીક મહેતર અને ઇમ્મુ ઉર્ફે ટીકડી વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે. તેમના મમ્મીનો ફોન અાવેલ કેતુ ઘરે અાવ અહીયા તારા ભાઇ ગોવિંદ ઉર્ફે ગોપાલભાઇને અાપણી પાછળ રહેતા ફિરોઝભાઇ યાકુબભાઇ નો મોટો જમાઇ અેજાઝ તથા ફીરોઝનો સાળો રફીક અને ઇમ્મુ બધા ફિરોઝભાઇની દીકરી નાજુઅે ફાંસો લગાવી લીધેલ અને દવાખાને હોય તે માટે બોલાવેલ છે. અને ગોપાલ ઘરે હાજર નથી. અને ફોન ઉપડતો નથી.જેથી તેઅો બાઇક લઇને ત્યા ગયા હતા.જયા ઉપોરકત માણસો હાજર હતા.
ફરિયાદી ત્યા પહો|ચતા અે લોકોઅે તેને પુછેલ કે તારો ભાઇ ગોપાલ જયા હોય ત્યાથી અમારી સામે લાવ તેણે અમારી દીકરીનુ નામ ફરી લીધુ છે.જેથી ફરિયાદીઅે જણાવેલ કે તેઅો બન્નેને અેક વર્ષ પહેલા જ સંબંધ પુરો થઇ ગયેલ છે.હવે મારો ભાઇ તેનુ નામ લેતો નથી.પરંતુ તેઅોઅે વાત ન માની ઉશ્કેરાઇ જઇ ફરિયાદીને મારમારવા લાગેલ.અને બાઇક અે.વી.સ્કુલના ગ્રાઉન્ડમા લઇ લેવાનુ કહી ત્યા લઇ જઇ ધોકા,પાઇપ વડે માર મારવા લાગેલ.અને અેજાજે છરી બતાવી હવે પછી તારો ભાઇ નાજુનુ નામ લેશે તો જાનથી મારી નાખવાની ધમકી અાપેલ છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.