તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પોલીસને બાતમી આપ્યાની દાઝે ધમકી

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર એલ.સી.બી પોલીસે બે દિવસ પૂર્વે નેસવડ ગામે દારુ અંગેની રેઇડ કરી ઇગ્લીશ દારૂનો કેસ કરેલ જે બાબતે આરોપી કરશન મકવાણાએ આ રેઇડની બાતમી શહેરના તરસમીયા રોડ પાસે રહેતા પ્રકાશભાઇ દિનેશભાઇ વાઘેલાએ આપી હોવાની શંકા રાખી પ્રકાશભાઇને ફોન કરી ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ ભરતનગર પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો