તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મહુવામાં સાઇકલોથોનનું આયોજન

મહુવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જ્ઞાન મંજરી વિદ્યાપીઠના મનિષભાઇ દેસાઇની પ્રેરણાથી ભારત સરકારના ફીટ ઈન્ડિયા કાર્યક્રમ અંતર્ગત સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમનો મુખ્ય ઉદે્શ મહુવા વાસીઓને તંદુરસ્તી માટે જાગૃત કરવા, પ્રદુષણ અટકાવવા અને માણસને પ્રકૃતિ તરફ પાછા વાળવાનો હતો.

કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉપસ્થિત રહી ભાગ લેનાર 300 સાયકલ વીરોને પ્રસ્થાન કરાવેલ. તમામ જોડાયેલ સાયકલ વીરોને સંસ્થા દ્વારા ટીશર્ટ, ટોપી, માસ્ક તેમજ ધારાસભ્ય આર.સી.મકવાણાના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો