તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રિ કફર્યૂ:ભાવનગર શહેરમાં આજથી રાત્રિ કફર્યૂનો અમલ, પોલીસે પ્રથમ દિવસથી ચુસ્ત અમલ કરાવ્યો

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર શહેરમાં આજથી રાત્રિ કફર્યૂનો અમલ કરવામા આવ્યો છે. કોરોના ની ચેઈન તોડવા માટે રાત્રી કરફ્યુ ની અમલવારી કરવામાં આવી છે. રાત્રે 8 પેહલા લોકો પોતના ઘર તરફ વળ્યા હતા.

રાજ્ય માં વધતી જતી કોવિડ-19 સંક્રમણ ની વિકટ પરિસ્થિતિ ને ધ્યાને લઈ ને રાજ્ય સરકારે 20 શહેરોમાં રાત્રી કરફ્યુ જાહેર કર્યું છે આજે ભાવનગર શહેર માં પ્રથમ દિવસે પોલીસે રીક્ષા ઓ દોડાવી માઈક દ્વારા એનાઉન્સમેન્ટ કરી રાત્રી કરફ્યુ ની જાહેરાત અને સરકારી ગાઈડલાઈન તથા માસ્ક નો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો,

જેને પગલે આજે ઢળતી સાંજે શહેરમાં વ્યવસાય, નોકરી, ધંધે આવેલા લોકો પોતાના વ્યવસાયી એકમો ટપોટપ બંધ કરી ને રવાના થયા હતા તો શહેરના ઘોઘા ગેટ ચોકમાં આઈજી, એસપી એ લોકો ને માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મેઈન ચોક ભૂલ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પોલીસ સ્ટાફ સહિતનો કાફલો ગોઠવાય ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો