તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Court Proceedings Closed In Bhavnagar Today On The Demise Of High Court Justice, Tributes Paid By Bhavnagar Bar Association, Criminal Bar Association And MACP Bar Association.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રધ્ધાંજલિ:હાઇકોર્ટના જસ્ટિસનું નિધન થતા આજે ભાવનગરમાં કોર્ટ કાર્યવાહી બંધ, ભાવનગર બાર એસોસીએશન, ક્રિમિનલ બાર એસોસીએશન તથા MACP બાર એસો.દ્વારા દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું તા. 5 ડિસેમ્બરને શનિવારના રોજ નિધન થયેલ છે. ભાવનગર બાર એસોસીએશન, ક્રિમિનલ બાર એસોસીએશન તથા એમ.એ.સી.પી.બાર એસો.દવારા દ્વારા તેઓને શ્રધ્ધાંજલિ પાઠવવા મા આવી છે અને તા.7/12/2020ના રોજ વકિલો તમામ પ્રકારની કોર્ટ કામગીરીથી અળગા રહેશે તેમ બાર એસોસીએશનના પ્રમુખ હિરેન જાની, ક્રિમિનલ બારના પ્રમુખ શિવભદ્રસિંહ ગોહિલ તથા એમ.એ.સી.પી. બારના પ્રમુખ રુમીભાઇ શેખ દ્વારા જણાવેલ છે.

તેઓ 19 નવેમ્બરના રોજ કોરોના પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યાં તેમને ફેફસાનું ઇન્ફેક્શન તથા હાઇપોથાઇરોઇડીઝમ ની બિમારીનુ નિદાન થયેલ અને રેમડેસિવર તથા ટોસીસીઝુમેલના ઇન્જેક્શન આપવામાં આવેલ.તેઓને 3 ડીસેમ્બરથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલ. જયાં તેમનુ કાર્ડયાક એરેસ્ટના કારણે નિધન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો