મતગણતરી:ભાવનગરના નવા જુના માઢિયા ગામમાં સરપંચ પદે બીપીન ચુડાસમાનો 33 મતે વિજય, વાંચો કયા ગામમાં કોણ બન્યું સરપંચ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જિલ્લામાં એકંદરે 68.56 ટકા મતદાન થયું હતું

ભાવનગરમાં ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. જિલ્લામાં 244 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે. જેમાં 4142 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થશે. ભાવનગરના ભોજપરા ગામના સરપંચ તરીકે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા થયા છે.

ભાવનગર જિલ્લાની 244 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયા બાદ 4142 ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થયા હતી. ત્યારે આજે મંગળવારે મતગણતરી બાદ આ ઉમેદવારોના ભાવીનો ફેંસલો થશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જિલ્લામાં એકંદરે 68.56 ટકા મતદાન થયું હતું જેમાં સૌથી વધુ વલભીપુર તાલુકામાં 79.38 ટકા અને સૌથી ઓછુ ઘોઘા તાલુકામાં 55.14 ટકા મતદાન થયું હતું.

કયા ગામમાં કોણ સરપંચ

જિલ્લોગામનું નામસરપંચ પદે વિજેતા
ભાવનગરનોંધનવદરગણેશભાઈ ભલાભાઈ વાઘેલા
ભાવનગરહડમતીયામેર કાજલબેન મયુરભાઈ
ભાવનગરમાઇધારપુનાબેન કલાભાઈ ડાંગર
ભાવનગરભારાટીમબાધાભાઈ કુરજીભાઈ બગદારીયા
ભાવનગરરાજગઢબાબુભાઈ ગોવિંદભાઇ પનારા
ભાવનગરરામપરારાજુભા ભગુભાઈ
ભાવનગરરોજીયાજયદેવસિંહ સરવૈયા
ભાવનગરજુના સાંગણાઉષાબેન હરદેવગીરી ગોસ્વામી
ભાવનગરચૂડીઘનશ્યામભાઈ રમણા
ભાવનગરટીંબાઅલ્પાબેન જયેશભાઈ
ભાવનગરસરભંડારમેશભાઈ વશરામભાઈ ગલાની
ભાવનગરગણેશગઢ

કસ્તુરબેન હસમુખભાઈ મોરડિયા

ભાવનગરસારિંગપુર

મુકેશભાઈ રણછોડભાઈ નાકરાણી

ભાવનગરના ભોજપરા ગામના સરપંચ તરીકે સોનલબા શક્તિસિંહ ગોહિલ વિજેતા

કાનપર ગ્રામ પંચાયતમાં 137 મતની લીડથી વિનુ ગોબરભાઇ જમોડ વિજેતા જાહેર થયા હતા
કંથારીયા ગામના ભાવેશ સોલંકી 212 મતની લીડથી વિજેતા બન્યા
નવાગામ ગાયકવાડીમાં સરપંચના ઉમેદવાર માનંસગ ચૌહાણ 29 મતની લીડે વિજેતા જાહેર કરવામાં આવ્યા

ભાવનગરના નવા જુના માઢિયા ગામમાં સરપંચ પદે બીપીન માનસંગભાઈ ચુડાસમાનો 33 મતે વિજય
ભાલના રાજગઢ ગામે બાબુ ગોવિંદભાઇ પનારા સરપંચ પદે વિજેતા
પાલીતાણા તાલુકાનું પાંડેરિયા ગામે સરપંચ પદે ભોજભાઈ એભલ બલ્સટિયાનો વિજય

પાલીતાણા તાલુકાનું પાંચપીપળા ગામે કાંતિભાઈ ભીખાભાઇ કુબાવત સરપંચ પદે વિજય

પાલીતાણા તાલુકાનું સગાપરા ગામમાં હરેશ પ્રેમજીભાઈ મકવાણા સરપંચ પદે વિજતા

પાલીતાણા તાલુકાનું ખીજડિયા ગામે ગણેશ પાંચાભાઈ ખેરાળા સરપંચ પદે વિજેતા

પાલીતાણા તાલુકાના સાતાનાનેસ ગામમાાં સરપંચ પદે જેતુ ઝીણાભાઈ કામળિયા વિજેતા

પાલીતાણા તાલુકાના આકોલાળી ગામમાં સરપંચ પદે મુક્તાબેન ધીરુભાઈ માંડાણી વિજેતા'

તળાજા તાલુકોના રામપરા ગામમાં સરપંચ પદે રાજુભા ભગુભાઈ વિજેતા

રોજીયા ગામે સરપંચ પદે જયદેવસિંહ સરવૈયા વિજેતા

જુના સાંગણા ગામે સરપંચ પદે ઉષાબેન હરદેવગીરી ગોસ્વામી વિજેતા
ચૂડી ગામે સરપંચ પદે ઘનશ્યામ રમણા વિજેતા

​​​​​​

અન્ય સમાચારો પણ છે...