તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા વર્ષના સારા સમાચાર:જિલ્લામાં કોરોનાના કેસમાં એક સપ્તાહમાં 17.58 ટકાનો ઘટાડો, રિકવરી રેઇટ 97 ટકાને વટી ગયો

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર શહેર અને જિલ્લામાં રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા કે રાજકોટની તુલનામાં કોરોનાની મહામારીમાં ઉપદ્રવ ઓછો છે. રાજ્યના મુખ્ય મહાનગરોમાં હાલમાં સૌથી ઓછા કેસ અને સૌથી વધુ રિકવરી રેઇટ ભાવનગરમાં છે. જિલ્લામાં નવેમ્બરના ગત સપ્તાહની તુલનામાં આ સપ્તાહે કોરોના પોઝિટિવના કેસની ટકાવારીમાં 17.58 ટકાનો ઘટાડો થયો છે.ભાવનગર જિલ્લામાં 14 નવેમ્બર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 4950 થઇ ગયા છે તેની સામે 14 નવેમ્બર સુધીમાં કુલ 4834 દર્દીઓએ કોરોના સામે જંગ જીતી જતાં જિલ્લામાં રિકવરી રેઇટ 97.66 ટકા છે. જે અન્ય મહાનગરોથી ઉંચો છે.

પ્રથમ સપ્તાહમાં દર્દી
તારીખપોઝિટિવડિસ્ચાર્જ
1 નવેમ્બર913
2 નવેમ્બર910
3 નવેમ્બર1611
4 નવેમ્બર1714
5 નવેમ્બર1014
6 નવેમ્બર1919
7 નવેમ્બર1125
કુલ કેસ91103
બીજા સપ્તાહમાં દર્દી
તારીખપોઝિટિવડિસ્ચાર્જ
8 નવેમ્બર1417
9 નવેમ્બર82
10 નવેમ્બર812
11 નવેમ્બર1411
12 નવેમ્બર1312
13 નવેમ્બર815
14 નવેમ્બર1011
કુલ કેસ7580

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો