તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજબૂત મનોબળ:ભાવનગરના વેદાંત શેઠએ કોરોનાને મ્હાત આપી માઈન્સ 15 ડિગ્રી તાપમાને 9000 ફુટની ઉંચાઈએ ટ્રેકિંગ સર કર્યું

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
15 દિવસ પહેલા જ કોરોનાથી સાજા થયેલા વેદાંત શેઠ. - Divya Bhaskar
15 દિવસ પહેલા જ કોરોનાથી સાજા થયેલા વેદાંત શેઠ.

હાલ ભાવનગરમાં 10 ડીગ્રી ઠંડીએ સૌ કોઇ ઠુઠવાઇ રહ્યા છીએ ત્યારે ભાવનગરના શેઠ બ્રધર્સ પરિવારના વેદાંત શેઠ યુથ ક્લબ દ્વારા યોજાતા ટ્રેકિંગમાં વીન્ટર ટ્રેકીંગમાં ભાગ લઇ મસુરીથી 9000 ફૂટની ઉચાઇએ ભયંકર સ્નોફોલની વચ્ચે માઇનસ 15 ડિગ્રી સેન્ટીગ્રેડ ઠંડી વચ્ચે પર્વતમાળામાં 3 દિવસ ટ્રેકીંગ કર્યુ હતુ. હાલમાં 15 દિવસ પહેલા જ કોરોનાથી સાજા થયેલા વેદાંત શેઠનુ મનોબળ મજબુત હોય ને કોઇપણ ભોગે આ ટ્રેકિંગ પૂર્ણ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો.

હજુ ચોથા દિવસે 12500 ફુટની ઉંચાઇએ ટ્રેકીંગ કરવાનુ હતુ. પરંતુ વધુ પડતી બરફ વર્ષા અને બરફના તોફાનને કારણે ગવર્નમેન્ટ તરફથી આગળ ટ્રેકિંગ કરવા જવાની પરમિશન આપવામાં નહોતી આવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો