તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Consideration Is Given To Give Relief In The First Year Admission In The Law Colleges Of The State, A Decision Is Likely To Be Taken In A Week After Deliberation.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચારણા:રાજ્યની લો કોલેજોમાં પહેલા વર્ષના પ્રવેશમાં રાહત આપવા વિચારણા, ચર્ચા વિચારણા કરાયા બાદ એકાદ સપ્તાહમાં નિર્ણય આવે તેવી શક્યતા

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનન મિશ્રાએ 2008માં 40 વિદ્યાર્થીએ એક પ્રોફેસર સહિતના વિવિધ નિયમોના કડક અમલવારીનો આગ્રહ રાખતા જ આ વર્ષે રાજ્યભરની લો કોલેજોમાં શૈક્ષણિક વર્ષનું પ્રથમ સત્ર પૂરું થવા આવ્યું છે છતાં એકપણ એડમિશન થયું નથી ત્યારે તાજેતરમાં ગત 11મીએ ગોવામાં બીસીઆઇમાં યોજાયેલી બેઠકમાં આ બાબતે ગંભીર ચર્ચા થઇ હતી અને એકાદ સપ્તાહમાં આ અંગેનો નિર્ણય લેવાય જાય તેવી સંભાવના છે.

કોરોના મહામારીને કારણે આ વર્ષે નવી ભરતીને અત્યાર સુધી બ્રેક લાગી હતી અને હવે નવેસરથી કોલેજોમાં ભરતી કરવી હોય તો તેની પ્રોસિજર માટે સમય આપવો જોઇએ તેથી તાત્કાલિક ભરતી શક્ય નથી અને બીસીઆઇના પરિપત્ર મુજબ દરેક લો કોલેજના પ્રિન્સિપાલે તેમની કોલેજમાં નિયમાનુસાર 8 અધ્યાપકો છે તેવું સોગંદનામું કરવાનું હોય જે પ્રેક્ટિકલી શક્ય ન હોવાથી હજુ સુધી લો કોલેજમાં એડમિશન શરૂ થયા ન હોય આ વર્ષે મુક્તિ આપવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મુદ્દે બીસીઆઇને પત્ર લખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો