તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સભા સંપન્ન:જિલ્લા સહકારી સંઘની સાધારણ સભા સંપન્ન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લા સહકારી સંઘની 62મી વાર્ષિક સાધારણ સભા જિલ્લા સંઘના પ્રમુખ અને સહકારી આગેવાન જયવંતસિંહ જાડેજાની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાઇ હતી.આ સભાની સાથે સમાનધર્મી જિલ્લા કક્ષાની પાંચ સહકારી સંસ્થાઓની પાંચ સામાન્ય સભાઓ મળીને આઠ સભા સંપન્ન થઇ હતી.સભામાં જિલ્લા કક્ષાની ત્રણ સંસ્થાના 12 ટકા ડિવિડન્ડની જાહેરાત સાથેના તા.31.3.20 સુધીના તમામ સંસ્થાના વાર્ષિક હિસાબો સર્વાનુમતે મંજુર કરાયા હતા.સભામાં જિલ્લા કક્ષાાની પાંચ સહકારી સંસ્થાઓની મળલી સભામાં તમામ ઠરાવો સર્વાનુંમતે મંજુર થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો