તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:શિશુવિહાર સંસ્થામાં કમ્પ્યુટર તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તા.1 ઓગષ્ટથી 1 કલાક માટેના કમ્પ્યુટર તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે. આ વર્ગમાં વિદ્યાર્થીઓને એમ.એસ.ઓફીસ, એકસેલ તેમજ પાવર પોઇન્ટ શીખવવામાં આવશે. જોડાવા માંગતા વિદ્યાર્થીઓએ દક્ષેનભાઇ બોરીચા 9265304969નો શિશુવિહાર કાર્યાલયમાં સવારે 9-30 થી 12-30માં નામ નોંધાવી જવા.

અન્ય સમાચારો પણ છે...