ચોરી:શીપના પંખાના પાંખડા રૂ.4500ની ચોરી થયાની ફરિયાદ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અલંગ ગામે રહેતા શીવાભાઇ માવજીભાઇ દિહોરાના ભારાપરા રોડ પાસે આવેલ મારૂતી સ્ટીલ ટ્રેડર્સ નામના પ્લોટમાંથી તા.28-5ના રોજ શીપના પંખાના પાખડા નંગ.2 કિ.રૂ.66,000ના બે ઇસમ ભરત રાજાભાઇ મકવાણા તથા રાકેશ રામદાસ અગ્રાવત (રહે ભારાપરા) ચોરી કરી ગયા હતા. જ્યારે શોશીયાયાર્ડમાં રિધવભાઇ રાકેશભાઇ બંસલના પ્લોટ નં.91 માંથી જસત ધાતુના 5 ટુકડા કિ.ગ્રા.45 કુલ રૂ.4500ની કોઇ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...