ફરિયાદ:શહેરમાં સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ગંગાજળીયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ભાવનગર શહેરના એક વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી, ફોસલાવી તેણી પર શહેરના સુભાષનગર, વર્ષા સોસાયટી શેરી નં.4માં રહેતા રવિ રમેશભાઈ જનાડીયાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ગંગાજળિયા તળાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...