તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ચિત્રામાં મહિલાને મારમાર્યાની ફરિયાદ

ભાવનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચિત્રામાં રહેતા હંસાબેન દિપકભાઇ રાઠોડએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની શેરીમાં રહેત આશાબેન ધર્મેશભાઇએ તેના પર પાણી ફેકતા ફરિયાદીએ પાણી ફેકવાની ના પાડતા આશાબેન તથા કાંતી કેશુભાઇ, ધર્મેશ કાંતીભાઇ, કુવરબેન કાંતીભાઇએ ફરિયાદીને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો