તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રાજાવદર ગામે સામસામી મારમાર્યાની ફરિયાદ

ભાવનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવાના રાજાવદર વાડી વિસ્તારમાં રહેતા રંભાબેન મનુભાઇ ચૌહાણએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગામની શેરી સાંકડી હોય જેથી ફરિયાદીએ પ્રભાબેન ભરતભાઇ ચૌહાણને પાડી ટુંકી બાંધવાનુ કહેતા પ્રભાબેન તથા બચુભાઇ સાદુળભાઇ ચૌહાણ, શીતલબેન ભરતભાઇ ચૌહાણ તથા નીતાબેન રમેશભાઇ ચાૈહાણએ અેકસંપ થઇ ફરિયાદીને ગાળો આપી લાકડી વડે મારમારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે જ્યારે પ્રભાબેન ભરતભાઇ ચૌહાણએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને અગાઉ રંભાબેન સાથે ઝઘડો થયેલ હોય જેના સમાધાન માટે બોલાવા જતા કાળુ કરશનભાઇ ચૌહાણ, લાલો કાળુભાઇ ચૌહાણ, રંભાબેન, મનુભાઇ, શૈલેશભાઇ પાંચાભાઇ તથા વલ્લભભાઇ રવજીભાઇ ચૌહાણએ એકસંપ થઇ ઉશ્કેરાઇને ફરિયાદીને બડીયા વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો