તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:સગીરાનુ અપહરણ કર્યાની ફરિયાદ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

સિહોરના આંબલા ખાતે રહેતી 15 વર્ષીય સગીરા તા.30-11ના રોજ તેના ઘરેથી પાડોશીના ઘરે જવાનુ કહી નીકળેલ અને બાદમાં આજ દિન સુધી ઘરે પરત ન આવતા સગીરાના પિતાએ કોઇ અજાણ્યો ઇસમ સગીરાનુ અપહરણ કરીને લઇ ગયાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો