તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વેપારી સાથે છેતરપિંડી થયાની ફરિયાદ, નેટ ધીમુ છે કહીને ગઠીયો ખરીદી કરી ગયો

ભાવનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

તરસમીયા રહેતા નરેન્દ્રભાઇ ચીમનલાલ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા.6-5ના રોજ તેની વાઘાવાડી રોડ પર આવેલ ઓપ્ટીક પ્લાઝા ચશમાની દુકાન ખાતે એક અજાણ્યો ગ્રાહક આવેલ અને 4 ગોગલ્સની ખરીદી કરી હતી અને તેના પૈસા પે.ટી.એમ દ્વારા આપવાનુ કહેલ અને તેના મોબાઇલ નં.9409395333 પરથી પૈસા આપેલ હોવાનુ જણાવી સક્સેસફુલ ટ્રાન્સેક્ઝશનનો મેસેજ બતાવેલ પરંતુ ફરિયાદીનુ નેટ કનેક્શન ધીમુ હોય બાદમાં પૈસા જમા થઇ જશે તેમ કહી ગ્રાહક ત્યાથી જતો રહેલ અને પૈસા જમા થયા ન હોય વિશ્વાસઘાત થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો