તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રશ્નોતરી:વિજ્ઞાન નગરી દ્વારા પર્યાવરણને સમજો અને સાચવો પર સ્પર્ધા

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

બળવંત પારેખ વિજ્ઞાનગરી દ્વારા પર્યાવરણને અનુલક્ષીને પ્રકૃતિને સમજો પ્રશ્નોતરીનુ આયોજન ધો.6 થી 8 અને ધો.9-10ના જુથના વિદ્યાર્થીઓ માટે કરવમાં આવેલ છે. આ કાર્યક્રમ બે રાઉન્ડમાં યોજાશે. જેમા પ્રશ્નોતરી વિશેષ રૂપે કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ 18 મેના રોજ 10 કલાકે શરૂ થશે પર્યાવરણને બચાવનાર જાગૃત નાગરિકો, શિક્ષકો અને વાલીઓને તેમના બાળકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા વેબસાઇટ www.sciencecity.co.in પર રજીસ્ટ્રેન કરાવવુ. રજીસ્ટ્રેશન તા.18ના 8 કલાક સુધી ચાલુ રહેશે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો