તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટની અરજી પ્રક્રિયા શરૂ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ-2021 માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ઉમેદવારો 22 જાન્યુઆરી 2021 સુધી ઓફિશિયલ વેબસાઈટ cmat.nta.nic.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. એજન્સીએ ફી જમા કરાવવાની અંતિમ તારીખ 23 જાન્યુઆરી નક્કી કરી છે. એનટીએ દ્વારા 22થી 27 ફેબ્રુઆરીની વચ્ચે કોમ્પ્યુટર બેઝ્ડ CMAT 2021 પરીક્ષા યોજાશે. પરીક્ષા બે શિફ્ટમાં યોજાશે. પહેલી શિફ્ટની પરીક્ષા સવારે 9થી બપોરે 12 અને બીજી શિફ્ટની પરીક્ષા બપોરે 3થી સાંજે 6 વાગ્યા દરમિયાન યોજાશે. દેશભરમાં મેનેજમેન્ટ પ્રોગ્રામમાં એડમિશન માટે યોજાતી કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ એક રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો