તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:યુવક પાસેથી ઉછીના પૈસાની પઠાણી ઉઘરાણી

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં સીતારામનગર મંગલમ હોલ પાસે રહેતા અને જીગર હેર આર્ટ નામની વાણંદની દુકાન ચલાવતા જીગરભાઇ અનીલભાઇ હિરાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 3 મહિના પૂર્વે તેઓ કામ સબબ દુબઇ ગયેલ ત્યારે ભાવનગરમાં તેમના દાદાની દિકરીનુ મરણ થઇ જતા પૈસાની જરૂર હોય ફરિયાદીએ જય કિરીટભાઇ જોષીને કહી તેમના પરિવારને 5 ટકા વ્યાજે રૂ.20,000 ઉછીના આપેલ જેનુ ફરિયાદીએ રૂ.6200 વ્યાજ ચુકવી દીધેલ તેમ છતા જયે ફરિયાદીના ઘરે જઇ તેમની માતા તથા ભાઇ પાસે પૈસાની પઠાણી ઉઘરાણી કરેલ અને બાદમાં ફરિયાદી ભાવનગર પરત આવતા તા.12-11ના રોજ તેમની દુકાને હાજર હતા ત્યારે જય કિરીટભાઇ જોષી તથા રોહિત ફરિયાદી પાસેથી મુદ્દલ તથા વ્યાજ સહિત રૂ.21,000ની ઉઘરાણી કરી ધાક ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો