તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચારસંહિતાનો ભંગ:ભાવનગર શહેરમાં એસ ટી બસમાં મુખ્યમંત્રીના બેનરો યથાવત

ભાવનગર25 દિવસ પહેલા
 • ભાવનગર એસ ટીના ડી.સી દ્વારા જણાવ્યું કે એક- બે દિવસમાં નીકળી જશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. ત્યારે રાજ્યમાં ચુંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી રાજ્ય ચૂંટણી હેઠળના વિસ્તારોમાં મુખ્યમંત્રી તથા મંત્રીઓના હસ્તે થનારા કાર્યક્રમોને લઇને રાજ્ય ચૂંટણી પંચે કેટલીક બાબતોનું પાલન કરાવવાની જિલ્લા ચૂંટણી અધિકારી સહિત અન્યોને સૂચના જારી કરી છે.

એસટી નિગમ દ્વારા આદર્શ આચારસંહિતા સ્પષ્ટ પણે ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું છે ત્યારે ભાનવગર એસટી વિભાગીય નિયામક દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ જે બસો બહાર રૂટ પર છે તે રૂટ પર થી પરત આવે એટલે બસ પર થી તમામ સરકારી જાહેરાત હટાવી લેવામાં આવશે.

સાથો સાથ એસટી વિભાગનાં સંકુલનમાં આવેલ તમામ હોડીંગ્સ હટાવવાની કામગીરી શરુ કરી દેવામાં છે અને બેથી ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો