પ્રકૃતિ:ગુરૂપૂર્ણિમાની સંધ્યાએ ગગનમાં વાદળોનો જમાવડો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં શનિવારની રાત્રિથી ઝરમર વરસાદ શરૂ થતાં રવિવારે ગુરુપૂર્ણિમાના પર્વે સવારથી ધોધમાર વરસાદ વરસે તેવી આશા બંધાઈ હતી પરંતુ નગરજનોનીએ આશા પૂર્ણ થઇ ન હતી. ભાવનગરમાં ગુરુપૂર્ણિમાના પર્વે સવારથી સાંજ સુધી ગગનમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...