તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સાળંગપુર મંદિર, ગઢડા સ્વામીનારાયણ મંદિર ખાતે ચોપડા પુજન : મારૂતિયજ્ઞ યોજાયો

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીપોત્સવી તહેવારની ઉજવણીના ભાગરૂપે

દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી તહેવા નિમીતે હરિભકો તેમજ સંતોની હાજરીમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર અને ગઢડા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોપડા પુજન કરવામાં આવ્યું હતું. તેમજ સાથોસાથ ગઢડા સ્વામીનારાયણ મંદિર ખાતે કાળી ચૌદસના દિવસે મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ. ગઢડા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે દિવાળી તહેવાર ઉજવણી ચાલી રહી છે ત્યારે તા. 14/11/20ના રોજ કાળીચૌદસના દિવસે મારૂતિયજ્ઞ અને ચોપડા પુજનનુ આયોજન કરવામા આવ્યું હતું. આ યજ્ઞમા ગઢડા સ્વામિનારાયણ મંદિરના ચેરમેન હરિજીવનદાસજી, પૂજ્ય આનંદસ્વામી બોટાદ, પૂજ્ય માધવસ્વામી કારીયાણી, અંનતસ્વરૂપ સ્વામી ગઢડા દ્વારા બીડુ હોમીયું હતુ. ત્યારબાદ સરસ્વતી પૂજા કહેતા ચોપડા પૂજન કરવમા આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો