તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ચિત્રા GIDC પ્લાસ્ટીકની ફેકટરીમાં પોણા લાખની ચોરી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ભાવનગર શહેરના ચિત્રા GIDCમાં આવેલ પ્લાસ્ટીકની ફેક્ટરીમાંથી ગઈકાલે રાત્રે કોઈ તસ્કરોએ ત્રાટકી રોકડ રૂપિયા પોણા લાખની તસ્કરી કરી નાસી છૂટ્યાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.શહેરના શાસ્ત્રીનગર શેરી નં.2માં રહેતા અને ચિત્રા GIDC પ્લોટ નં.368માં પ્લાસ્ટીકની ફેકટરી હટાવતા મુકેશભાઈ ચંદુભાઈ ખાનવાણીઓ પોતાની ફેક્ટરીમાં ગઈકાલે મોડીરાત્રીના કોઈ અજાણ્યા તસ્કરે આવી ઓફીસમાં રાખેલ જુદા-જુદા દરની રૂ.75000ની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો