તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સધન ચેકીંગ:શહેર-જીલ્લામાં બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકીંગ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અાગામી 31 ડિસેમ્બર તથા ઉતરાયણ પર્વને ધ્યાને લઇને ભાવનગર શહેર-જીલ્લામાં ભાવનગર અેસ.અો.જી.,અેલ.સી.બી., તથા બોમ્બ ડીસ્પોઝલ અેન્ડ ડીટેકટીવ સ્કવોર્ડ દ્વારા ભાવનગર જીલ્લાના તગડી પાવર પ્લાન્ટ તથા પાલિતાણા શેત્રુંજય ડેમ તેમજ શહેરના હીમાલીયા મોલ અને જાહેર ભીડ-ભાડવાળી જગ્યાઅોઅે સધન ચેકીંગ હાથ ધરવામાં અાવેલ હતુ. તેમજ જરુરી તકેદારી રાખવા લોકોને સુચના અાપવામા અાવેલ. પોલીસ તંત્ર દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામા અાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો