સેવા:સર્વ મિત્ર ટ્રસ્ટ દ્વારા ચકલીના માળાનુ વિતરણ કરાશે

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની આ બળબળતી ગરમીમાં તરસ અને પંખીઓને લોકડાઉન નથી. લાંબા લોકડાઉન અને કોરોના ના કહેરથી અનેક નિયમિત થતી પ્રવૃતિઓ, કાર્યો વગેરે અનિયત સમય સુધી વિલંબિત થયા છે, અથવા બંધ કરવાની ફરજ પડી છે તેવા સમયે સર્વમિત્ર અને કે.આર. દોશી ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા દરેક વર્ષે ઉનાળામાં પંખીઓ માટે માળા વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ સવારે 11 થી 1 દરમિયાન કે.આર.દોશી કોલેજ, વૃધ્ધાશ્રમની સામેથી  ચકલીના માળા વિતરણ કરવામાં આવે છે. પક્ષીપ્રેમીઓ માળાઓ લેવા માટે આવી શકે છે. 

અન્ય સમાચારો પણ છે...