તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂંક:ભાજપ દ્વારા શહેર-જિલ્લાના ઈન્ચાર્જની નિમણૂંક

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાની 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની આગામી ચૂંટણી માટે સ્થાનિક જિલ્લા ઇન્ચાર્જ તરીકે ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન અને પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે મહાનગરપાલિકાની ચુંટણી માટે ભાજપ દ્વારા સ્થાનિક પ્રભારી તરીકે અલંગ ઓથોરિટી બોર્ડના ચેરમેન ગિરીશભાઈ શાહ અને ગુજરાત પછાત વિકાસ નિગમ બોર્ડના પૂર્વ ચેરમેન હરૂભાઇ ગોંડલિયાની નિમણૂક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો