તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેતા કોરોનો પોઝિટિવ:ભાવનગર શહેર ભાજપા પ્રમુખ રાજીવ પંડ્યા કોરોના સંક્રમિત થતાં હોમ આઈસોલેટ થયા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ટેસ્ટ કરાવી લેવાની અપીલ ટ્વિટ દ્વારા કરી

ભાવનગર શહેર ભાજપા પ્રમુખ રાજીવ પંડ્યા કોરોના સંક્રમિત થયા છે. અને જે વ્યક્તિઓ તેઓના સંપર્કમાં આવ્યા હતાં એ લોકોને પણ કોરોના ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કર્યો છે.

રાજીવ પંડ્યાની તબિયત છેલ્લા બે દિવસથી નરમ હતી
ભાવનગર શહેર ભાજપા પ્રમુખ રાજીવ પંડ્યાની તબિયત છેલ્લા બે દિવસથી નરમ હતી. જેમાં આજરોજ તપાસ કરાવતા તેઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી તેઓ તત્કાળ હોમ આઈસોલેટ થયા હતા. અને સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી જણાવ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસોમાં જે વ્યક્તિઓ મારા સંપર્કમાં આવ્યા હોય એ વ્યક્તિઓ કોરોના ટેસ્ટ કરાવી લે. જેથી અન્ય વ્યક્તિઓ સંક્રમિત ન થાય. અને સમયસર સારવાર મેળવી મહામારીના ભયથી મુક્ત બને.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો