તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:ભાવનગર બ્લડ બેંક દ્વારા 695 સેક્સ વર્કરોને 10425 કિલો અનાજ વિતરણ કરાયું

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર બ્લડ બેંક સંચાલિત ટી.આઈ પ્રોજેકટ અલંગ દ્વારા નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ તેમજ સરકારની સુચના મુજબ કોરોનાની કપરી પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ સેક્સ વર્કર માટે અનાજ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત 695 સેક્સ વર્કરને 10425 કિલો અનાજ આપવામાં આવ્યું છે. ભાવનગર બ્લડ બેંક સંચાલિત ટી.આઈ પ્રોજેકટ અલંગ નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ 22 વર્ષ થી અલંગમાં “એચ.આઈ.વી/એઇડ્સ” અટકાયત અને નિયંત્રણની કામગીરી કરી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો