તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગઢડામાં ધર્માદો લેવા બાબતે મારમાર્યો

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેસરના હીપાવડલી ગામે રહેતા હસમુખભાઇ હરદાસભાઇ રાદડિયાઅે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ધર્માદો આપતા હોઇ અને ગઇ તા.22-9ના રોજ પણ તેઓ ધર્માદો આપવા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે ગયેલ ત્યારે વિપુલભગત ગુરૂ કોઠારી લક્ષ્મીનારયણ દાસે કહેલ કે આગળના સત્તા પક્ષ વાળા ફરિયાદીનો ધર્માદો લેતા ન હોય જેથી તેઓ ધર્માદો નહિ લે જેથી ફરિયાદીએ ધર્માદો ન લેવાનુ કારણ પુછતા વિપુલભગત ગુરૂએ ફરિયાદીને લાફા મારી ગાળો આપી જાનથી માી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો