તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસાય:બેન્ક કલાર્કની ભરતી કરાશે, વિકાસ વર્તુળ ટ્રસ્ટ ગંગાજળીયા તળાવનો સંપર્ક કરવો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આઇબીપીએસ દ્વારા વિવિધ બેંકોમાં કલેરિકલ કેડરની જગ્યાઓ ઉપર ભરતી માટે ડિસેમ્બર માસમાં ઓનલાઇન પરીક્ષા લેવાનાર છે. આ માટે કોઇપણ શાખામાં સ્નાતકની ડીગ્રી ધરાવતા 20 થી 28 વર્ષના ઉમેદવારો અરજીપાત્ર છે. અરજીની છેલ્લી તા.23-9 છે. વિશેષ માહિતી માટે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ગંગાજળીયા તળાવનો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...