તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:આવાજ દો હમ એક હે..

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ-રીતિના વિરોધ સામે 26 નવેમ્બરે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંત દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું હતુ જેમાં બેન્ક, પોસ્ટ,વીમા, ઇન્કમટેક્સ, આંગણવાડી, સફાઇ કામદારો સહિતના કામદારો, ખાનગીકરણનો વિરોધ અને કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતો ભાવનગરમાં પાનવાડી ખાતે કામદારો ઉપરાંત ખેડૂતો, ધંધા-રોજગાર વિરોધી નીતિ સામે અરૂણ મહેતા, જયેશ ઓઝા, ભારતીબહેન રાવળ, નલીનીબહેન જાડેજા વિગેરે જોડાયા હતા અને બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...