તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:યુનિવર્સીટી MBA ભવનમાં ચોરીનો પ્રયાસ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીના અેમ.બી.અે. ભવનના અધ્યક્ષ તા. 24/12 ના રોજ સવારે 11-30 વાગ્યે ભવન ખાતે અાવતા તેમને ભવનમાં ચોરી થયાની જાણ થયેલ જે અંગે તેઅોઅે ગુનિવર્સીટીને જાણ કરી હતી. જે અંગે અે.ડીવીઝન પોલીસ મથકના પી.અાઇ.ને મ.કુ.ભા.યુનિ.ના કુલ સચિવે પત્ર પાઠવી તપાસ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો