તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઝડકલા ગામે ઇલેકટ્રીક આસિ.પર હુમલાનો બનાવ

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિજ કંપનીના કર્મચારીઓ પર આજકાલ હુમલાના બનાવોના બનાવો નોંધાઈ રહ્યા છે. આવો જ એક બનાવ ઝડકલામાં નોંધાયો હતો. જેસર તાલુકાના ઝડકલા ગામે પોતાની ફરજ બજાવી રહેલ GEB ના ઇલેકટ્રીક આશિ. જગદીશસિંહ ગંભીરસિંહ સરવૈયા (રહે. કાત્રોડી તા. જેસર)ને તે ગામના વાઘા મેધજીભાઇ કામળીયા એ નવા ઇલેકટ્રીક થાંભલા લઇ જવા બાબતે ઝઘડો કરી, ફરજમાં રૂકાવત કરી, હાથમાં કોસ લઇ મારવા દોડી, ગાળો આપી, મારી નાખવાની ઘમકી આપ્યાની ફરીયાદ જેસર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...