તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળો ટપકાવાળો ઝૂમ્મસ:મોંઘેરા મહેમાનનું ભાવેણામાં આગમન

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગોહિલવાડ પંથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની ઋતુ માં ઠંડી જામતા યાયાવર પક્ષીઓનું આગમન થવા લાગ્યું છે. જેમાં એક મોંઘેરા મહેમાન સમાન પક્ષી લેસર સ્પોટેડ ઇગલ (નાનો કાળો ઝૂમ્મસ) જોવા મળ્યું છે જે ઉત્તર પ્રદેશ અને બંગાળ બાજુથી ભાવનગર તરફ શિયાળાની ઋતુમાં આવે છે આ પક્ષીનું આગમન થતાં જયસિંહજી ગોહિલે તેને કેમેરામાં આબાદ રીતે ઝડપી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો