તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:ભાવનગર RTO તરીકે યાદવની નિમણુંક

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) માં ઘણાં લાંબા સમયથી ખાલી રહેલી આર.ટી.ઓની જગ્યા પર ગોધરાએ આર.ટી.ઓ તરીકે ફરજ બજાવતા ડી.એચ.યાદવની ભાવનગર આર.ટી.ઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે.છેલ્લે આર.ટી.ઓ તરીકે ફરજ બજાવતા સોલંકી નિવૃત્ત થયા બાદ અમરેલીના ટાંક ઇન્ચાર્જ આર.ટી.ઓ તરીકે ફરજ બજાવતા હતા.નવા નિમણુંક પામેલા યાદવ એક બે દિવસમાં ભાવનગર આર.ટી.ઓનો ચાર્જ સંભાળી લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો