તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:બ્રાહ્મણ એકતા મંચ ચેરીટી ભાવનગર શહેર અધ્યક્ષ પદે તેજસ જોશીની નિમણૂક

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બ્રાહ્મણ એકતા મંચ ચેરીટી ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શભૂનાથ મિશ્રાજીની અનુમતિથી તેજસ જોશીને ભાવનગર શહેર અધ્યક્ષના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેજસ જોશી બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણ એકતા મંચ ચેરિટી ટ્રસ્ટના વિકાસ માટે કાર્યાન્વિત રહેશે. સાથોસાથ તેજસ જોષી (ચેરમેન, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા), (સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ ભાવનગર શહેર) (સર્વ બ્રાહ્મણ મહાસભા પ્રમુખ ભાવનગર શહેર)( વિપ્ર મહાસભા પ્રમુખશ્રી ભાવનગર શહેર )(પ્રમુખ ભાવનગર શહેર બ્રહ્મ સમાજ)(પરશુરામ ઇન્ટરનેશનલ સંસ્થા, પ્રમુખ, ભાવનગર શહેર )જેવી અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ નાની વયે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે અને શહેર બ્રહ્મ સમાજને એક નેતૃત્વ તળે લાવવાનું કાર્ય કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો