તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયુક્તિ:ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે સુનિલ ઓઝાની નિયુક્તિ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ ભાજપ દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નવા હોદ્દેદારોની નિમણૂક થઇ રહી છે જેમાં ભાવનગરના પૂર્વ ધારાસભ્ય સુનિલ ભાઈ ઓઝાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવાયા છે. ગુજરાતના પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર પશ્ચિમ (દક્ષિણ)ના ભાજપના ધારાસભ્ય તરીકે ‌ સુનિલભાઈ ઓઝા સેવા આપી ચૂકયા છે.ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળને રાજસ્થાનના સહ પ્રભારી બનાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો