તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણુંક:ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો દુરૂપયોગ અટકાવવા નિમણુંક

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત તથા 132 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ ફેબ્રુઆરીમાં યોજાનાર છે.

આ ચૂંટણીઓ અનુસંધાને આદર્શ આચારસંહિતાનો ચૂસ્તપણે અમલ થાય તે માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન SMS કે સોશિયલ મીડિયાનો દુરૂપયોગ અટકાવવા સંબંધી મોનીટરીંગની કામગીરી અર્થે જિલ્લા ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા એલ.સી.બી. ભાવનગરને નોડલ ઓફીસર તરીકે નિયુક્ત કરેલ છે. જે અંગેની જાણ મો.9825096339 તથા ઓફિસ 0278-2515101 પર સંપર્ક કરી શકાશે તેમ પોલીસ અધિક્ષકે‌ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો