તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંપર્ક:પાલિતાણામાં તળેટી વિસ્તારમાં ફરે છે એક અજાણી મહિલા

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિતાણા તળેટીમાં છેલ્લા ત્રણેક દિવસથી એક અજાણી મહિલા ફરી રહેલ છે. જે તળેટીમા જ સુવે છે. તેની પાસે એક કટાસણું,બે જોડી કપડા,ચળવળો છે. આ બહેન કેસરીચંદ...અશોક...ઉર્મિલા...આવા શબ્દો બોલે છે. જેના સગા-સંબંધીઓએ ભાવેશ શેઠ મો.નં.9712559999, 9427101111 અથવા મુકેશભાઇ વરુ મો.નં.9428120001 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...