સારવાર દરમિયાન મોત:અગાઉ સર્જાયેલા અક્સ્માતમાં ઇજાગ્રસ્ત વૃધ્ધાનું મોત નિપજ્યુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભાવનગર શહેરના દાદાસાહેબ પાસે ચંદનબાળા ફલેટમાં રહેતા અને વકીલનો વ્યવસાય કરતા રાજ બિપીનભાઇ શાહ ગત તા.11ના તેના પિતા બીપીનભાઇ અને નાની વસંતબેન ને લઇ પોતાની ફોર વ્હીલ ગાડીમાં નાગધણીબા દર્શને જતા હતા ત્યારે મામસા પાસે ડ્રાઇવિંગ પરનું બેલેન્સ ગુમાવતા રોડ પર બાજુમાં પડેલ ક્રેન સાથે ફોરવ્હીલ સાથે અથડાઇ જતા ગંભીર રીતે ઇજા પામેલ વસંતબેન કેશવલાલ શાહ (ઉ.વ.80) નું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું વરતેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...