તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:લોંગડી ગામે ઝઘડો અટકાવવા વચ્ચે પડતા વૃદ્ધને પાટા મારતા મોત

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહુવા તાલુકાના લોંગડી ગામે બાજુમાં રહેતા હોવાનું નહી ગમતા મામાના દિકરાએ ઝઘડો કરી મારમારી ફરિયાદીના કાકા વચ્ચે પડતા તેને પણ પાટા મારી માર મારતા તેને ગંભીર ઈજા થતા તેનું આજે મોત નિપજ્તા બગદાણા પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ હતી.

મહુવાના લોંંગડી ગામે રહેતા ભરતભાઈ વિહાભાઈ બાંભણીયાની બાજુમાં રહેતા તેના મામાના દિકરા ચકુર બાબુભાઈ બારૈયાને ભરતભાઈ બાજુમાં રહેતા હોવાનું નહી ગમતા તેને આ પ્લોટ અને મકાન ખાલી કરી તેમના ગામ નવાગામ જતા રહેવાનું કહી ઝઘડો કરી મારામારી કરી હતી. જેમાં ફરિયાદી ભરતભાઈના કાકા મનુભાઈ માવજીભાઈ બાંભણીયા (ઉ.વ.70) વચ્ચે પડી ઝઘડો નહી કરવાનું સમજાવતા ચકુર બારૈયાએ તેને પણ પગણી પાટા મારતા જે ગુપ્ત ભાગે વાગી જતા તેને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યા સારવાર દરમીયાન તેનું મોત નિપજ્યું હતું. બગદાણા પોલીસ મથકમાં આ અંગે હત્યા સહિતની કલમો અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી ફરિયાદીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો