ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર દ્વારા નેત્ર નિદાન કેમ્પ - રક્તદાન કેમ્પ - અતિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યુ નાત જાત જ્ઞાતિ કે સંપ્રદાયના ભેદભાવ વગર આ સેવા કરવામાં આવે છે. નેત્ર નિદાન કેમ્પ 4 સફળતાપૂર્વક પૂર્ણ થયા જેમા 987 વ્યક્તિની આંખ ની તપાસ કરવામાં જેમાં 714 લોકો ને ચશ્મા આપવામાં આવ્યા. 1 રક્તદાન કેમ્પ માં આડત્રીસ યુવાનોએ રક્તદાન કર્યું ભોજપરા સમસ્ત ગામ જનો. 38 યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું 21 જરુરિયાત મંદ વિદ્યાર્થીઓને દસ દસ ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી હરેકૃષ્ણધામ ઇસ્કોન મંદિર સેવક સમુદાય સર્વ દ્વારા કરવામાં આવેલ સર તખ્તસિંહજી જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ બ્લડ બેન્કમાં કાળ ઝાળ ગરમીમાં બ્લડ ની અછત સજાઁતા ભોજપરા ગામના અડત્રીસ યુવાનોએ સ્વેચ્છિક રક્તદાન દ્વારા માનવતાનો ખૂબ મોટું કામ કર્યું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.