તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રકૃતિ પ્રેમીઓનું અનોખું સંગઠન:એક પર્યાવરણ ટોળી, જે ઘરે ઘરે ફરીને સમજાવશે આયુર્વેદ, જળ સંગ્રહનું મહત્ત્વ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાનાં પ્રકૃતિપ્રેમીઓએ બનાવેલા સંગઠનની પ્રથમ બેઠક સમઢિયાળા ગૌશાળામાં મળી : જળ, વૃક્ષો જેવી બાબતો સમજાવશે

ભાવનગર જિલ્લાના પ્રકૃતિ પ્રેમીઓએ એક અનોખું સંગઠન બનાવ્યું છે, જેનું નામ પર્યાવરણ ટોળી છે.જે ઘરે ઘરે પહોંચીને આયુર્વેદ અને જળસંગ્રહનું મહત્વ લોકોને સમજાવશે.સંગઠનની પ્રથમ બેઠક સમઢિયાળાની ગૌશાળામાં મળી હતી. જિલ્લા પર્યાવરણ ટોળીના આગેવાન અને ભાવનગરના પૂર્વ શાસનાધિકારી જિજ્ઞેશ ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યું કે, વૃક્ષારોપણ, પ્લાસ્ટિકથી બચો જેવા ઉદ્દેશો પણ અમે રાખ્યા છે.

તાલુકા મથકોએ અમારા સભ્યો દ્વારા તેનો મહત્તમ પ્રચાર થાય તેના માટે અમે પ્રયત્ન કરીશું. આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા, મનસુખભાઇ બોરીચા, પર્યાવરણવિદ્દ પ્રવિણભાઈ સરવૈયા, મહેશભાઈ મોરી સહિતનાએ ઉપસ્થિત રહીને આગામી કાર્યક્રમ ઘડ્યો હતો. ઇકો બ્રિક્સ અને ફાઈવ સ્ટાર હોમ યોજના અંગે આપણા ઘરમાં જળ,વૃક્ષો,પ્લાસ્ટિક તથા પક્ષીઓને લઈને કેવું કાર્ય કરી શકાય તે અંગે પણ લોકોને સમજાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો